ગોત્ર-પ્રવરની યાદી
નામ
|
પ્રવર
|
વેદ
|
શાખા
|
ગાર્ગ્યાનસ્
|
ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઔર્વ, જમદગ્નિ
|
સામવેદ
|
કૌથુમી
|
ગાંગાનસ્
|
વિશ્વામિત્ર, બિલ્વ, કાત્યાયન
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
કૃષ્ણાત્રેય
|
આત્રેય, ઔર્વવાન, શાવાશ્વ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
માંડવ્ય
|
ભાર્ગવ, ચ્યવન, શાંત, આપ્નુવાન
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
વૈશંપાયન
|
અંગિરા, અંગિરસ, યૌવનાશ્વ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
વત્સ
|
ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, વત્સ, પુરોઘસ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
કશ્યપ
|
કાશ્ય૫, આવત્સાન, નૈઘૃત
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
ઘારણસ
|
અગસ્તી, દાતૃવ્ય, ઇદમવાહ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
લૌગાક્ષી
|
કાશ્ય૫, વત્સાર, શારસ્તંબ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
કૌશિક
|
વિશ્વામિત્ર, દેવરાજ, ઉદ્દાલક
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
ઉ૫મન્યુ
|
વસિષ્ટ, પ્રમદ, ભરદ્વાજ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
વાત્સાયન
|
ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ભારદ્વાજ, ઉર્વ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
ગૌતમ
|
ગૌતમ, અંગિરસ, સૌતથ્ય
|
યજુર્વેદ
|
કૌથુમી
|
કુત્સસ
|
અંગિરસ, અંબરિશ, યૌવનશ્વ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
વત્સસ્
|
ભાર્ગવ, ચ્યાવન, આપ્નુવાન, ઉર્વ, જામદગ્ન
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
ભારદ્વાજ
|
અંગિરસ, લાહેસ્પત્ય, ભરદ્વાજ
|
સામવેદ
|
કૌથુમી
|
ગાંગેય
|
ગાંગીય, ઔર્વવાન્, શંષણી
|
-
|
-
|
શૌનક
|
ભારદ્વાજ, ગાર્સ્નમદ, શૌનક
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
કુશકુશ
|
વિશ્વામિત્ર, દેવરાજ, ઉદ્દાલક
|
સામવેદ
|
કૌથુમી
|
ભાર્ગવ
|
ભાર્ગવ, ચ્યવન, જૈમિની, આપ્તવાન, મથી
|
-
|
-
|
પૈંગ્ય
|
આર્ચી, અત્રી, શાવાસ
|
-
|
-
|
અંગિરસ
|
આંગિરા, ઔતપ્ય, ગૌતમ
|
-
|
-
|
અત્રિ
|
આત્રેય, આર્ચનાનશ્, શાવાશ્વ
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
અઘમર્ષણ
|
ભારદ્વાજ, ગૌતમ, અઘમર્ષણ
|
-
|
-
|
જૈમિની
|
વિશ્વામિત્ર, દેવરાજ, ઉદ્દાલક
|
-
|
-
|
ગાર્ગ્ય
|
ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન
|
-
|
-
|
શાંડિલ્ય
|
શાંડિલ્ય, દેવલ, આવત્સાર
|
યજુર્વેદ
|
માઘ્યંદિની
|
|
|